તસ્વીરો નયનની નજરે
9426552003 WHATSAPP GR
મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025
શનિવાર, 31 ઑગસ્ટ, 2024
ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2019
બનાસકાંઠા જિલ્લાના સરકારી શિક્ષક સંઘના આજના તા.૧૦-૦૯-૨૦૧૯ ના આ પ્રથમ વખતના જિલ્લા કક્ષાના એક દિવસીય
અધિવેશનમાં સંઘના આમંત્રણને માન આપીને પધારેલા ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા
વર્ગ ૩ મંડળના રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઠાકર સાહેબ, કચ્છ ઘટક જિલ્લા
પ્રમુખ શ્રી દિવ્યરાજસિંહ, બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સેવા વર્ગ 2
આચાર્યશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માંથી પધારેલા ઈ.આઈ શ્રી , વિષય
તજજ્ઞ તરીકે શ્રી નયનભાઈ પરમાર , આદર્શ હાઇસ્કુલ ડીસા ના આચાર્ય શ્રી
કે.પી રાજપુત,ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ ગિરિશભાઈ રાવલ તેમજ આપણા
સંઘના તમામ હોદ્દેદારો મિત્રો અને જિલ્લાના સરકારી શિક્ષક ભાઈ બહેનો
દ્વારા આપણા આ દિવસને સફળ બનાવવા બદલ આ બધાનો સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠા હ્રદયપૂર્વક આભાર માને છે. - શ્રી શાંતીલાલ ડી. જોષી ,પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા શિક્ષણસેવા વર્ગ-૩ (નોન કેરીકલ) સંઘ
શુક્રવાર, 23 ઑગસ્ટ, 2019
શુક્રવાર, 12 ઑગસ્ટ, 2016
રવિવાર, 17 જુલાઈ, 2016
મંગળવાર, 12 જુલાઈ, 2016
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)